Search here...

Kedarnath - Himalay 4 Dham Yatra 2026

2026 Tour 01

હિમાલય (ઉત્તરાખંડ) ૪ ધામ યાત્રા Himalay (Uttarakhand) 4 Dham Yatra

30 April - 19 May 2026  |  19 Nights - 20 Days

આ યાત્રાનીTour

મુખ્ય ખાસિયતોKey Highlights

રાજકોટ - અમદાવાદ Pickup & Drop. સમગ્ર લાંબા માર્ગ માટે 2x2 AC Sleeper Coach.Rajkot - Ahmedabad Pickup & Drop. 2x2 AC Sleeper Coach for the entire long route.

ઉત્તરાખંડ ચારધામ માર્ગ માટે 12 અથવા 14 સીટર ટેમ્પો ટ્રાવેલર.12 or 14 Seater Tempo Traveller for the Uttarakhand Chardham route.

20 દિવસનું સુવ્યવસ્થિત આયોજન. Itinerary મુજબ 11 રાત્રિના રોકાણની વ્યવસ્થા.20 days well-organized itinerary. Stay arrangements for 11 nights as per plan.

સવારે નાસ્તો (Breakfast), બપોરે ભોજન (Lunch) અને સાંજે (Dinner) જમવાની વ્યવસ્થા.* (અમુક સ્થળે 3 ટાઇમ ભોજન ન મળી શકે)Breakfast, Lunch and Dinner daily.* (On some days all 3 meals may not be possible)

24 X 7 તબીબી સહાય (Basic Medical Support)* + Medical Insurance (પોલિસીની શરતો અને નિયત મર્યાદા મુજબ).Basic 24x7 Medical Support* + Medical Insurance (as per policy terms and limits).

દરરોજ પીવા માટે R.O. મિનરલ વોટર - 3 બોટલ. પાગરણ: 2 બેડશીટ, ઓશીકું અને બ્લેન્કેટ.R.O. Mineral Water 3 bottles daily. Bedding: 2 bedsheets, pillow and blanket.

કેદારનાથ રોકાણ માટે ઉપલબ્ધિ મુજબ ટેન્ટ અથવા રૂમ વ્યવસ્થા.Kedarnath stay: tent or room as per availability.

યાત્રા આયોજક તથા ટીમ સમગ્ર યાત્રામાં સાથે રહેશે. માર્ગ, હવામાન અને સ્થળ મુજબ વ્યવસ્થિત સંચાલન અને માર્ગદર્શન.Organizer and team will travel together throughout the yatra. Systematic management and guidance as per route, weather and location.

Package

પેકેજ કિંમતPackage Pricing

Standard તથા Delux Category Hotel / Lodge / Guest HouseStandard & Delux Category Hotel / Lodge / Guest House

4 વ્યક્તિ / Room4 Persons / Room

49,900

પ્રતિ વ્યક્તિper person

(2+2 વ્યક્તિ, 2 વધારાના ગાદલા)(2+2 persons, 2 extra mattresses)

3 વ્યક્તિ / Room3 Persons / Room

54,900

પ્રતિ વ્યક્તિper person

(1 વધારાનું ગાદલું)(1 extra mattress)

2 વ્યક્તિ / Room2 Persons / Room

59,900

પ્રતિ વ્યક્તિper person

Private Sofa/Cabin + Single OccupancyPrivate Sofa/Cabin + Single Occupancy

74,900

પ્રતિ વ્યક્તિper person

બાળક (3-11 વર્ષ) - અડધી ટિકિટChild (3-11 yrs) - Half Ticket

34,999

સીટ: ફક્ત ઉત્તરાખંડ - બસ નહીંSeat in Uttarakhand only - not in bus

  • 5% GST વધારાનું રહેશે+ 5% GST extra on all packages
  • પોતાની પસંદગીની સીટ અથવા નીચેની સીટ લેવા માટે ₹2,000/- વધુ ચૂકવવાનાં રહેશે (Optional & Chargeable)Seat selection - own choice or lower berth: +₹2,000/- per person (Optional & Chargeable)
  • Booking Amount: ₹10,000/- પ્રતિ વ્યક્તિ (Non-Refundable*) - અમે Credit Note આપીએ છીએBooking Amount: ₹10,000/- per person (Non-Refundable*) - We provide Credit Note
  • બાકી ચૂકવણીની છેલ્લી તારીખ: 15 April 2026Last date for balance payment: 15 April 2026
દિવસવારDay by Day

20 દિવસની યાત્રા20 Days Journey

દિવસ 01 - 20 | રાજકોટ - ઉત્તરાખંડ - પરતDay 01 - 20 | Rajkot - Uttarakhand - Return

  • સવારે 09:00 કલાકે રાજકોટથી પ્રસ્થાનDeparture from Rajkot at 09:00 AM
  • અમદાવાદ Pick Up PointAhmedabad Pick Up Point
  • ડાકોર દર્શનDakor Darshan
  • રાત્રી પ્રવાસ (Overnight Journey)Overnight Journey
  • ક્ષિપ્રા નદી સ્નાન, શ્રી રામ ઘાટ / શ્રી નરસિંહ ઘાટKshipra River bath, Shri Ram Ghat / Shri Narsinh Ghat
  • શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરShri Mahakaleshwar Jyotirling Temple
  • શ્રી હરસિદ્ધિ માતા શક્તિપીઠ મંદિરShri Harsiddhi Mata Shaktipeeth Temple
  • શ્રી કાલભૈરવ મંદિર | શ્રી સાંદીપનિ આશ્રમShri Kalbhairav Temple | Shri Sandipani Ashram
  • મહાકાલ લોક તથા રૂદ્ર સાગર | રાત્રી પ્રવાસMahakal Lok & Rudra Sagar | Overnight Journey
  • ગુપ્ત ગોદાવરી સ્નાન | રામઘાટ | જાનકી કુંડGupt Godavari bath | Ramghat | Janaki Kund
  • સતી અનસૂયા આશ્રમ | સ્ફટિક શીલા | રાત્રી પ્રવાસSati Anasuya Ashram | Sphatik Shila | Overnight Journey
  • ત્રિવેણી સંગમ સ્નાન | બડે હનુમાનજી મંદિરTriveni Sangam bath | Bade Hanuman Temple
  • શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિરShri Kashi Vishwanath Jyotirling Temple
  • ગંગા ઘાટ સ્નાન તથા આરતી દર્શન | રાત્રી પ્રવાસGanga Ghat bath & Aarti Darshan | Overnight Journey
  • શ્રી રામ જન્મભૂમિ મંદિર | શ્રી હનુમાનગઢીShri Ram Janmabhoomi Temple | Shri Hanumangarhi
  • કનક ભવન | શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મભૂમિ મંદિરKanak Bhavan | Shri Swaminarayan Bhagwan Janmabhoomi Temple
  • રાત્રી પ્રવાસ (Overnight Journey)Overnight Journey
  • હર કી પૌડી | ગંગા સ્નાન | ગંગા આરતી દર્શનHar Ki Pauri | Ganga Snan | Ganga Aarti Darshan
  • ઉત્તરાખંડ ૪ ધામ યાત્રા પ્રસ્થાનUttarakhand 4 Dham Yatra begins

હરિદ્વારથી બરકોટ તરફ પ્રસ્થાન.Travel from Haridwar to Barkot.

  • બરકોટ થી શ્રી યમુનોત્રીBarkot to Shri Yamunotri
  • યમુનોત્રી ધામ દર્શન | હનુમાન ચટ્ટી | જાનકી ચટ્ટીYamunotri Dham Darshan | Hanuman Chatti | Janaki Chatti
  • પરત બરકોટReturn to Barkot

બરકોટ થી ઉત્તરકાશી / હર્શિલ તરફ પ્રવાસ.Travel from Barkot to Uttarkashi / Harshil.

  • ઉત્તરકાશી થી શ્રી ગંગોત્રી ધામUttarkashi to Shri Gangotri Dham
  • ગંગોત્રી ધામ દર્શન તથા પરત ઉત્તરકાશીGangotri Dham Darshan & return to Uttarkashi
  • શ્રી કાશી વિશ્વનાથ દર્શનShri Kashi Vishwanath Darshan

ઉત્તરકાશી થી ગુપ્તકાશી અથવા સીતાપુર તરફ પ્રવાસ.Travel from Uttarkashi to Guptakashi or Sitapur.

શ્રી કેદારનાથ ધામ દર્શન. ટ્રેક - ૧૮ km (ઘોડા/ડોલી/હેલિકોપ્ટર વ્યક્તિગત ખર્ચ). ગૌરીકુંડ.Shri Kedarnath Dham Darshan. Trek 18km (Horse/Doli/Helicopter at personal cost). Gaurikund.

ગૌરીકુંડ - સોનપ્રયાગ - સીતાપુર અથવા ગુપ્તકાશી.Gaurikund - Sonprayag - Sitapur or Guptakashi.

સીતાપુર અથવા ગુપ્તકાશી થી જોશીમઠ અથવા બદ્રીનાથ તરફ પ્રવાસ.Travel from Sitapur or Guptakashi to Joshimath or Badrinath.

  • બદ્રીનાથ ધામ દર્શનBadrinath Dham Darshan
  • માણા ગામ | ભીમ પુલMana Village | Bheem Pull
  • પરત જોશીમઠ અથવા પીપલકોટીReturn to Joshimath or Pipalkoti

જોશીમઠ અથવા પીપલકોટી થી ઋષિકેશ.Travel from Joshimath or Pipalkoti to Rishikesh.

  • રામ ઝૂલા | લક્ષ્મણ ઝૂલા | જાનકી પુલRam Jhula | Laxman Jhula | Janaki Pull
  • ગંગા સ્નાન તથા ગંગા આરતી | રાત્રી પ્રવાસGanga Snan & Ganga Aarti | Overnight Journey
  • શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર | પ્રેમ મંદિરShri Krishna Janmabhoomi Temple | Prem Mandir
  • શ્રી રાધા રાણી મંદિર | શ્રી ગોવર્ધન પર્વત દર્શનShri Radha Rani Temple | Shri Govardhan Parvat Darshan
  • રાત્રી પ્રવાસ (Overnight Journey)Overnight Journey
  • શ્રી બ્રહ્મા મંદિર દર્શન | શ્રીનાથજી દર્શનShri Brahma Temple Darshan | Shreenathji Darshan
  • રાત્રી પ્રવાસ (Overnight Journey)Overnight Journey

અમદાવાદ Drop Off Point તથા રાજકોટ પરત - યાત્રા પૂર્ણ.Ahmedabad Drop Off Point and Rajkot return - Yatra complete.

યાત્રા પેકેજ માં સામેલ સુવિધાઓ તથા વ્યવસ્થાInclusions & Non-Inclusions

Inclusions & Non Inclusions

✓ સામેલ સુવિધાઓ (Inclusions)✓ Inclusions

2 X 2 AC સ્લીપર કોચ બસ તથા ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા માટે 12 અથવા 14 સીટર ટેમ્પો ટ્રાવેલર વાહન.2 X 2 AC Sleeper Coach Bus and 12 or 14 Seater Tempo Traveller vehicle for Uttarakhand Char Dham Yatra.

યાત્રા આયોજન (Itinerary) મુજબ 12 રાત્રી રોકાણ, Standard તથા Delux Category Hotel / Lodge / Guest House. જ્યાં રાત્રી રોકાણ નથી ત્યાં સવારે નાહવા તથા Fresh થવા માટે સામૂહિક Hall / Guest House / સમાજ વાડી / મંદિર તથા Common જાહેર Toilet-બાથરૂમ ની વ્યવસ્થા.12 nights stay as per itinerary, Standard & Delux Category Hotel/Lodge/Guest House. Where overnight stay is not arranged, facilities for morning bath & fresh-up at common hall/guest house/temple.

કેદારનાથ રાત્રી રોકાણ માટે ઉપલબ્ધિ મુજબ (4 થી 8 બેડ વાળા ટેન્ટ અથવા રૂમ).Kedarnath stay as available (4 to 8 bed tent or room).

સવારે ચા - નાસ્તો (Breakfast), બપોરે ભોજન (Lunch), સાંજે ભોજન (Dinner).*Morning tea-breakfast, lunch and dinner daily.*

24 X 7 તબીબી સહાય (Basic Medical Support).* Medical Insurance (પોલિસીની શરતો અને નિયત મર્યાદા મુજબ).Basic 24x7 Medical Support.* Medical Insurance as per policy terms & limits.

પાગરણ: 2 - બેડશીટ, ઓશીકું, બ્લેન્કેટ. પીવા માટે R.O. મિનરલ Water (Daily 3 Bottle).Bedding: 2 bedsheets, pillow, blanket. R.O. Mineral Water (Daily 3 Bottle).

દરેક દર્શનીય સ્થાન અને મંદિર માટે સરળ અને વાસ્તવિક વ્યવસ્થા અને સુવિધાઓ નું પારદર્શક માર્ગદર્શન.Simple, realistic and transparent guidance at every darshan site and temple.

✗ સુવિધાઓ તથા વ્યવસ્થા સામેલ નથી (Non Inclusions)✗ Non Inclusions

બસ પાર્કિંગ થી મંદિર સુધી Local Transportation (Local Transportation / Taxi / Auto-Riksha) તથા કેદારનાથ અને યમુનોત્રી જવા માટે ઘોડા-ખચ્ચર / પાલખી / ડોલી / હેલિકોપ્ટર ની વ્યવસ્થા અને ખર્ચ.Local transportation from bus parking to temple and horse/palkhi/doli/helicopter for Kedarnath and Yamunotri.

મંદિર કે દર્શનીય સ્થાન ની Entry Ticket / VIP Ticket તથા વ્યક્તિગત કે સામૂહિક પૂજા / અભિષેક વિધિ માટે વ્યવસ્થા તથા ખર્ચ.Temple/monument entry tickets, VIP tickets, and personal or group puja/abhishek costs.

રાજકોટ અને અમદાવાદ Pickup Point સુધી આવવા માટે તથા Drop Off Point થી પરત જવા માટેની વાહન વ્યવસ્થા અને ખર્ચ.Transportation to Rajkot/Ahmedabad Pickup Point and from Drop Off Point to home.

વ્યક્તિગત ખરીદી, દવા, ફળ, કપડા ધોવડાવવા વગેરે પેકેજ માં સામેલ નથી.Personal shopping, medicine, fruits, laundry etc. are not included in package.

5% GST વધારાનું રહેશે.5% GST extra on all packages.

મહત્વપૂર્ણ માહિતીImportant Information

આ યાત્રા ભક્તિભાવથી, ગોઠવણપૂર્વક અને સંકલન સાથે કરવામાં આવે છે. કૃપા કરીને નીચેની વાતો ધ્યાનથી વાંચશો.This yatra is conducted with devotion, planning and coordination. Please read carefully.

આ યાત્રાનો મુખ્ય હેતુ દર્શન, યાત્રાનો પૂર્ણ લાભ અને ગોઠવણપૂર્વકનો આધ્યાત્મિક પ્રવાસ છે. ખાસ કરીને ઉત્તરાખંડ વિસ્તારમાં માર્ગ, ટ્રાફિક, હવામાન, વરસાદ, ઠંડી, લેન્ડસ્લાઇડ, સ્થાનિક નિયમો વગેરેને કારણે સમય, રોકાણ સ્થળ અથવા મુસાફરીમાં જરૂરી ફેરફાર થઈ શકે છે.The main purpose of this yatra is darshan, full benefit of the pilgrimage and a well-organized spiritual journey. Especially in Uttarakhand, route, traffic, weather, rain, cold, landslide, local regulations may cause necessary changes in timing, stay location or travel.

  • ઉત્તરાખંડ ચારધામ માર્ગમાં મોટા વાહનના બદલે નાની ગાડી / ટેમ્પો ટ્રાવેલર દ્વારા યાત્રા કરવાથી માર્ગમાં સરળતા રહે, સમય બચી શકે અને સંચાલન સારું થાય. આ practical planning માટે યોગ્ય ગણાય છે.Using small vehicles/Tempo Traveller on Uttarakhand Chardham route instead of large vehicles is easier on mountain roads, saves time and improves management. This is considered appropriate for practical planning.
  • ઊંચાઈ વાળા પહાડી રસ્તાઓ - હરિદ્વાર ઋષિકેશ થી આગળ - AC ચાલુ ન થાય, કારણ કે ઉંચાણ વાળા ઢાળ ચડવા માટે વાહન ને વધુ power ની જરૂર પડે.On high altitude mountain roads beyond Haridwar-Rishikesh, AC may not be used as vehicles need more power to climb steep slopes.
  • બધા સ્થળે એકસરખી હોટલ, એકસરખું રૂમ સાઇઝ, સુવિધા અથવા વાતાવરણ મળે જ એવું જરૂરી નથી - ઉપલબ્ધિ મુજબ hotel / lodge / guest house / tent ગોઠવણ.Same hotel quality, room size or facilities at all locations is not guaranteed - arrangements as per availability.
  • હરિદ્વાર તથા ઋષિકેશ - AC રૂમ મળશે. ૪ ધામ Route - AC રૂમ ન મળે, ખૂબ મર્યાદિત અને ખર્ચાળ.Haridwar & Rishikesh - AC rooms available. 4 Dham route - AC rooms not available, very limited and expensive.
  • હિમાલયના પહાડી વિસ્તારમાં Hotel/Guest House ની વ્યવસ્થા ને શહેરોમાં ઉપલબ્ધ વ્યવસ્થા સાથે સરખાવી ન શકાય - ખાસ Kedarnath - basic stay.Mountain area hotel/guest house cannot be compared to city hotels - especially Kedarnath - expect basic stay.
  • રસોઈ ટીમ સાથે જ બસ માં મુસાફરી - ભોજન ગોઠવણ શક્ય. પણ માર્ગ, ટ્રાફિક, વાતાવરણ - સ્થિતિ મુજબ જમવાનું મોડું પણ મળી શકે.Cooking team travels in the bus - meals organized. But road/traffic/weather conditions may sometimes delay meals.
  • ઉત્તરાખંડ ૪ ધામ - સવાર નો નાસ્તો અને સાંજ નું ભોજન રોકાણ સ્થળ. બપોર - Food Packet/Tiffin.Uttarakhand 4 Dham - breakfast and dinner at stay location. Lunch - Food Packet/Tiffin.
  • Senior citizen - doctor ની સલાહ લઈ Booking કરવીSenior citizens - consult doctor before booking
  • BP, diabetes, asthma, heart problem, joint pain - પોતાની દવા સાથે રાખવીBP, diabetes, asthma, heart problem, joint pain - carry personal medicine
  • ગરમ કપડા, વરસાદી કોટ, આરામદાયક footwear, torch, personal medicine - ફરજિયાત સાથેWarm clothes, raincoat, comfortable footwear, torch, personal medicine - mandatory
  • કેદારનાથ - ચાલવું, રાહ જોવી અને હવામાન સહન - આ બની શકેKedarnath - walking, waiting and enduring weather conditions are expected

નોંધ: યાત્રા દરમિયાન અમે માત્ર પ્રાથમિક (Basic) તબીબી સહાય પૂરી પાડીએ છીએ. પહાડી વિસ્તારોમાં કોઈ ગંભીર બીમારી કે આકસ્મિક સ્વાસ્થ્ય સમસ્યા ઉદ્ભવે, અથવા જો યાત્રિકને પહેલાંથી જ કોઈ જૂની કે લાંબા સમયની બીમારી હોય, તો તેની સંપૂર્ણ જવાબદારી યાત્રિકની પોતાની રહેશે. યાત્રિકોએ આ યાત્રા પોતાના જોખમે કરવાની રહેશે.Note: During the yatra we provide only Basic medical support. In case of any serious illness or health emergency in mountain areas, or if the traveller has any pre-existing chronic illness, the full responsibility rests with the traveller. Travellers undertake this yatra at their own risk.

  • યાત્રા આયોજક તથા ટીમ સમગ્ર યાત્રામાં યાત્રિકોની સાથે રહેશે - સમયસર માર્ગદર્શન.Organizer and team will be with pilgrims throughout the yatra - timely guidance.
  • વાસ્તવિક સ્થિતિ મુજબ જરૂરી આયોજન અને સંકલન - વધુ વિશ્વાસ અને સહકાર.Planning and coordination as per actual conditions - more trust and cooperation.

રદ કરવાની શરતો (Cancellation Policy)Cancellation Policy

  • રદ કરાવવા માટે લેખિત જાણ ફરજિયાત - ફોન ઉપર મૌખિક જાણ પૂરતી નહીંWritten cancellation mandatory - verbal phone cancellation not accepted
  • ઉપડવાની તારીખ થી 15 દિવસ અથવા તેથી પહેલા - Booking Amount સિવાય ની રકમ પરત. Booking Amount - 1 વર્ષ Credit Note15+ days before departure - balance refunded, Booking Amount as 1-year Credit Note
  • ઉપડવાની તારીખ - 15 દિવસ અંદર - સંપૂર્ણ રકમ - 1 વર્ષ Credit NoteWithin 15 days of departure - full amount as 1-year Credit Note
  • ચાલુ પ્રવાસ - વ્યક્તિગત કારણ - કોઈ Refund નહીંLeave mid-tour for personal reasons - no refund
  • હવામાન, ભારે વરસાદ, Landslide, પ્રાકૃતિક આફત, સરકારી પ્રતિબંધ - Company ના Control બહારWeather, heavy rain, landslide, natural disaster, government restriction - beyond Company's control
  • આ સ્થિતિ - Program ફેરફાર, Stop location change, Safety firstIn such situations - program may change, stop location may change, safety is priority
  • Brochure - આ ફેરફારને કારણે extra ખર્ચ - Group સંખ્યા પ્રમાણે વિભાજિતExtra expenses due to such changes will be divided among group members

ચૂકવણી અને Booking ની શરતોPayment & Booking Terms

  • Booking અને ચૂકવણી - ફક્ત Company ના Official Bank Account અથવા Official QR Code દ્વારાBooking and payment - only via Company's official bank account or official QR code
  • કોઈ Personal Account / અજાણ્યા વ્યક્તિ - Amount ન આપવીDo not pay to any personal account or unknown individual
  • Cash - Receipt ફરજિયાત | Company Confirmation - Booking ValidCash payment - receipt mandatory | Company confirmation required for valid booking
  • દરેક ચૂકવણી - Receipt / Message / Booking Confirmation સાચવોSave all receipts / messages / booking confirmations
  • Booking અને Seat - વહેલા તે પહેલાBooking and seat - first come first served
  • બેઠકો અને Room ગોઠવણ - Company ના આયોજન મુજબSeats and room arrangements as per Company planning
  • સમયસર Balance ચૂકવણી ન થાય - Booking રદTimely balance payment not received - booking cancelled
  • Tour પહેલા - Instructions, Departure time, Packing list - Company આપશેBefore tour - instructions, departure time, packing list provided by Company
Booking

BookingBook Your Seat

WhatsApp - Personal Conversation - Select Package - Submit FormWhatsApp - Personal Conversation - Select Package - Submit Form

Booking FormBook Now